ગુજરાતી સમાજ દ્વારા પ્રથમ વાર ખૂબ જ ટૂંકા સમગાળામાં માં સમાજ ના સભ્યો માટે હોળી અને ધૂળેટી નું આયોજન કર્યું હતું.નાના આયોજન ના કારણે વધુ સંખ્યા લઈ ના શકવાનો રંજ છે પણ આનંદ તે વાત નો છે આપણી પરંપરાગત સ્વરૂપે ત્યોવહર ની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી શક્યાબાળકો ને હોળી, ધૂળેટી, પ્રહલાદ અને હિરણ્ય કશ્યને ના અવતાર ના ઉપલક્ષ મા નાનો વિડિયો અને પ્રશ્નોત્તરી પછી અલ્પાહાર નું આયોજન હતું.પરંપરા અનુસાર પ્રતિકાત્મક હોળીકા દહન, પૂજન અને પછી બરફ અને રંગ થી હોળી રમવાનો આનંદ અનેરો હતો.ગુજરાતી સમાજ હંમેશા આપ સૌની સાથે પરંપરાગત સ્વરૂપે ત્યોહાર ઉજવણી કરવા માટે પ્રયનવિત રહેશે.